શ્રીજી ની શોભા યાત્રા
Patidar Ganesh Yuvak Mandal

sam. 19 août à 17:00

Fuseau horaire : Kolkata (GMT+05:00)

Manjalpur Vadodra
Manjalpur Vadodra
390011 Vadodara
India
જય ગણેશ,
ભક્તો આપણે સૌ "ગણેશ ચતુર્થી" ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે.. આ નિમિતે " માંજલપુર ની શાન" ના નામે ઓળખાતા શ્રીજી ની શોભા યાત્રા તારીખ 19.08.2017 ના રોજ સરસ્વતી કોમ્પ્લેક્ષ પાસેથી નીકળી નિજ મઁડળ એ પધારશે.
ભાવિક ભક્તો ને ભાવ ભીના હ્દય થી આવકાર ભર્યું આમઁત્રણ છે.
જય ગણેશ
Source: www.facebook.com